Vankar Samaj Matrimony Portal

Welcome to Vankar Samaj Matrimony Portal.

Welcome to Vankar Matrimony Portal. Registration is completely free.

Candidates have to fill the form given on this website to register. Apart from that caste certificate, identity proof (any one from driving license, election card, Aadhaar card) one's passport size photograph has to be scanned and uploaded in jpg format.

No one else can see any of your these documents. Here the address and mobile number of the person is not shown nor any other documents will be visible. The website will only show the candidate's Displayname, UID, Marital Status, Age, Education, Job and Income.

We have provided many facilities for the convenience of the people. There are chatting messenger, one-click biodata image file and PDF file download, etc.

With just one click, your biodata will be downloaded as an image file (photo) or PDF file in English or Gujarati font. You can share this file with others. We noticed that people were having a lot of difficulty in creating an image file or PDF file of their biodata, so we added this facility.

Here you will be able to chat with the desired candidate without sharing your number. This will maintain the privacy of both the parties. This website has a chatting facility like Facebook Messenger.

People who live abroad or want to marry a candidate living abroad or people who want to go abroad after getting married spend thousands of rupees for this. For those people, https://vankarvivah.com has brought the NRI section. We provide the same reliable service — at a very low price!

Whether you are an NRI or want to marry and settle abroad, our site connects you with the right and suitable partner from India and around the world — at the lowest price!

Free Trial: 17 days — Try the service for free!

If you like it, then take the paid plan!

👉 Join today and find your partner without spending thousands of rupees!

વણકર મેટ્રિમોની પોર્ટલ પર આપનું સ્વાગત છે. રજીસ્ટ્રેશન માટે કોઈ ચાર્જિસ નથી.

રજીસ્ટ્રેશન કરવા માટે ઉમેદવારે આ વેબસાઈટ પર આપેલ ફોર્મ ભરવાનું રહેશે. તે ઉપરાંત જાતિનું પ્રમાણપત્ર, ઓળખનો પુરાવો (ડ્રાઈવિગ લાઈસન્સ, ચુંટણીકાર્ડ, આધારકાર્ડ માંથી કોઈ પણ એક ) પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ સ્કેન કરી jpg ફોરમેટમાં અપલોડ કરવાના રહેશે.

તમારા આ દસ્તાવેજોમાંથી અન્ય કોઈ જોઈ શકશે નહીં. અહીં વ્યક્તિનું સરનામું અને મોબાઈલ નંબર દર્શાવવામાં આવ્યો નથી અને અન્ય કોઈ દસ્તાવેજો પણ દેખાશે નહીં. વેબસાઇટ માત્ર ઉમેદવારનું ડિસ્પ્લે નેમ, UID, વૈવાહિક સ્થિતિ, ઉંમર, શિક્ષણ, નોકરી અને આવક બતાવશે.

અમે લોકોની સગવડ માટે ઘણી ફેસીલીટી આપી છે. ચેટીંગ મેસેન્જર, એક ક્લિક થી બાયોડેટાની ઈમેજ ફાઈલ અને પીડીએફ ફાઈલ ડાઉનલોડ વગેરે છે.

માત્ર એકજ ક્લિકથી તમારા બાયોડેટા અંગ્રેજી અથવા ગુજરાતી ફોન્ટમાં ઈમેજ ફાઈલ (ફોટો) અથવા પીડીએફ ફાઈલ બનીને ડાઉનલોડ થઇ જશે. આ ફાઈલને તમે બીજે શેર કરી શકશો. લોકોને બાયોડેટા ની ઈમેજ ફાઈલ અથવા પીડીએફ ફાઈલ બનાવવામાં ખુબજ મુશ્કેલી પડતી હતી એ અમારા ધ્યાન માં આવ્યું એટલે આ ફેસીલીટી ઉમેરી દીધી.

અહી તમે તમારો નંબર શેર કર્યા વગર ઈચ્છિત ઉમેદવાર સાથે ચેટ કરી શકશો. આનાથી બંને પક્ષની પ્રાઈવર્સી જળવાશે. આ વેબસાઈટ પર ફેસબુક મેસેન્જર જેવી ચેટીંગ ફેસીલીટી આપેલ છે.

જે લોકો વિદેશમાં રહે છે અથવા વિદેશમાં વસતા ઉમેદવાર સાથે લગ્ન કરવા છે અથવા જે લોકોને લગ્ન કરીને વિદેશ જવું છે એવા લોકો આના માટે હજારો રૂપિયા ખરચે છે. એ લોકો માટે https://vankarvivah.com લાવ્યું છે NRI વિભાગ. અમે આપીએ છીએ એ જ વિશ્વસનીય સેવા — ખૂબ જ ઓછી કિંમતે!

તમે NRI હોવ કે લગ્ન કરીને વિદેશમાં વસવા ઈચ્છતા હોવ, અમારી સાઇટ તમને ભારતમાં અને વિશ્વભરમાંથી સાચા અને યોગ્ય જીવનસાથી સાથે જોડે છે — સૌથી ઓછી કિંમતમાં!

મફત ટ્રાયલ: 17 દિવસ — સેવા અજમાવો મફતમાં!

પસંદ આવે તો પછી જ પેઈડ પ્લાન લો!

👉 આજે જ જોડાઓ અને હજારો રૂપિયાનો ખર્ચ કર્યા વિના તમારા જીવનસાથી શોધો!

Plan

THREE

MONTH

400

SIX

MONTH

700

TWELVE

MONTH

1100

For, Advertisement
Call +91 81412 03789 / 90994 29892
પ્રમોશન ઓફર ચાલુ છે.
૧૭ દિવસનો ફ્રી ટ્રાયલ પીરીયડ

રજીસ્ટ્રેશન કરી જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ કરીને ૧૭ દિવસ માટે વેબસાઈટનો ફૂલ એક્સેસ મેળવો.

બેઝીક પ્લાન.
૨૮ દિવસનો પ્લાન

બેઝીક પ્લાનમાં ફક્ત ૨૦૦ રૂપિયામાં ૨૮ દિવસ માટે વેબસાઈટનો વપરાશ કરી શકશો.

Register Form

(Fill up the form to register as a User. * required)

લોગીન થવા માટે આ ફોર્મ ભરવુ જરૂરી છે.

Only Candidate Name (ફક્ત ઉમેદવારનું જ નામ)*
અહી ફક્ત ઉમેદવારનું નામ લખો.
Only Father Name (પિતાનુ નામ) *
અહી ફક્ત ઉમેદવારના પિતાનું નામ લખો.
Surname (અટક) *
અહી અટક લખો.
Gender(F/M) *
Please select gender.

You can not change afterword

Marital Status(વૈવાહિક સ્થિતિ) *
Please select Marital Status.

You can not change afterword

Schedule Caste(અનુસૂચિત જાતિ) *
Please select Caste.

You can not change afterword

Birthdate (જન્મ તારીખ) *
Please fill birthdate.
Mobile (સંપર્ક નંબર) *
અહી મોબાઈલ નંબર લખો.

Login Details

You can use this Username(email id) and password for login in this website

આ યુઝરનેઈમ (ઈમેઈલ આઈડી) અને પાસવર્ડથી તમે આ વેબસાઈટમાં લોગીન થઇ શકસો

Email ID *
અહી ઈમેઈલ આઈડી લખો.
Password *
પાસવર્ડમાં ઓછામાં ઓછા 8 કેરેક્ટર નાખો.
Password again *
બંને પાસવર્ડ સરખા નથી.
Agree to terms *
અહી ચેક્બોક્ષ પર ક્લિક કરો.

શું ખાસ છે https://vankarvivah.com માં અને શા માટે કરો અહીં રજિસ્ટ્રેશન?



  • 🔹 ઝડપી રજીસ્ટ્રેશન : આસાનીથી રજિસ્ટર થાઓ, લોગિન કરો અને તમારી પ્રોફાઈલને તરત અપડેટ કરો.
  • 🔹 ફ્રી ટ્રાયલ પીરીયડ : ૧૭ દિવસ સુધી વેબસાઈટની સંપૂર્ણ સુવિધાનો લાભ લો.
  • 🔹 તમામ માહિતીની સંપૂર્ણ ગોપનીયતા : તમારું મોબાઈલ નંબર અને સરનામું સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે – કોઇને પણ દેખાશે નહીં.
  • 🔹 અસલ ઉમેદવારોની સાથે પસંદગી કરો : ફોટો અને વિગતવાર પ્રોફાઈલ સાથે લાયકાત ધરાવતા ઉમેદવારો જુઓ.
  • 🔹 નમ્બર વગર સુરક્ષિત ચેટિંગ સુવિધા : વેબસાઈટના મેસેન્જર દ્વારા સીધું વાતચીત કરો – ફોન નંબર શેર કરવાની જરૂર નહિ.
  • 🔹 અદ્વિતીય બાયોડેટા ડાઉનલોડ સુવિધા : માત્ર એક ક્લિકથી તમારો બાયોડેટા ગુજરાતી કે અંગ્રેજીમાં ફોટો અથવા PDF રૂપે ડાઉનલોડ કરો – આવી ખાસ સુવિધા ફક્ત અહીં!
  • 🔹 ઇન્ટરેસ્ટ રીક્વેસ્ટ મોકલો : તમને પસંદ આવેલા ઉમેદવારને રિક્વેસ્ટ મોકલીને એમને માહિતગાર કરો કે તમે ઇન્ટરેસ્ટેડ છો.
  • 🔹 વિશ લિસ્ટમાં ઉમેરો : પસંદગીના ઉમેદવારને તમારી વિશ લિસ્ટમાં સેવ કરો જેથી તમે તેઓનો ભવિષ્યમાં પણ સંપર્ક રાખી શકો.
  • 🔹 ડિસ્પ્લે નેમ સુવિધા (પ્રાયવેસી માટે) : તમે તમારી ઓળખ છૂપાવી શકો છો – તમારું પૂર્ણ નામ દેખાડવાનું ન હોય તો ડિસ્પ્લે નેમ સેટ કરો.
    → જો કોઈ ઉમેદવાર ડિસ્પ્લે નેમ નાં સેટ કરે, તો તેનું સંપૂર્ણ નામ (ફર્સ્ટ, મિડલ, લાસ્ટ) અન્ય ઉમેદવારો જોઈ શકે છે.
    → ખાસ કરીને દીકરીઓ માટે પ્રાયવેસી જાળવવામાં આવી છે.
  • 🔹 ઓનલાઇન પસંદગી મેળો : સમયાંતરે ઓનલાઇન મેળો યોજીએ છીએ. જેથી આવવા જવામાથી, સ્ટેજ પર ઉભા રહેવાના માનસિક ત્રાસમાથી મુક્તિ, પોતાના ઘરે બેઠા જ ઓનલાઇન મીટીંગમાં જોડાઇ શકાય.
  • 🔹 NRI વિભાગ : NRI અથવા વિદેશ જવા માંગતા ઉમેદવારો માટે નવી સુવિધા.
  • 🔹 અમે સતત નવી સુવિધાઓ ઉમેરતા રહેશું : તમારા અનુભવને વધુ સારો બનાવવા અમારા પ્રયાસો ચાલુ રહેશે.

Wants more information?

If you want to more information about us, or

CONTACT US

Advertisements

રી-ડેવલોપમેન્ટ સોસાયટી જોઈએ છે
અમદાવાદ (પશ્ચિમ) માં
વિસ્તાર - વસ્ત્રાપુર,જોધપુર, સેટેલાઇટ,ઇસ્કોન બોડકદેવ,થલતેજ, ગુરુકુળ,નારણપુરા,આંબાવાડી,પાલડી વગેરે
`અમદાવાદ (પૂર્વ)`માં
વિસ્તાર :,કાંકરિયા- મણિનગર, નરોડા- નિકોલ - વસ્ત્રાલ, શાહીબાગ વિસ્તાર

નોંધ - ✔️તમામ સભ્યો તૈયાર હોવા જરુરી અને સોસાયટીની સંપૂર્ણ વિગતો જરૂરી છે
✔️ 3000 વારથી 10,000 વાર પ્લોટ હોય,
✔️18 મીટરના રસ્તા પર હોય
સોસાયટી નો ઓફર લેટર જરૂરી

કોન્ટેક્ટ- જિગ્નેશ પરમાર
📲 🪀 8141203789